Saturday, May 10, 2014

કેન્‍દ્રીય કર્મચારીઓને મળતા વિવિધ ભથ્‍થામાં વધારો પ૦ લાખથી વધુ કર્મચારીઓને મળી ભેટ ...........!

લગભગ પ૦ લાખ કર્મચારીઓને ભેટ આપતા કેન્‍દ્ર સરકારે બાળકોને શિક્ષણ ભથ્‍થુ સહિત અનેક પ્રકારના અનુદાનમાં વધારો કર્યો છે. કાર્મિક મંત્રાલય તરફથી જારી એક આદેશમાં જણાવાયુ છે કે, કર્મચારી એક બાળકના શિક્ષણ માટે વર્ષમાં રૂ.૧૮૦૦૦નો દાવો કરી શકે છે. આ પહેલા તેઓને રૂ.૧ર૦૦૦ વાર્ષિક રિયેમ્‍બર્સમેન્‍ટ મળતુ હતુ.

      આ પ્રકારે શારીરિકરૂપથી વિકલાંગ બાળકોની દેખરેખ માટે મહિલા કર્મચારીઓને ખાસ ભથ્‍થા તરીકે હવે રૂ.૧૦૦૦ માસિકને બદલે રૂ.૧પ૦૦ મળશે. વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કેન્‍દ્રીય કર્મચારી વર્ષમાં ૩૬૦૦૦ રૂપિયાનો દાવો કરી શકે છે. આ પહેલા વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કર્મચારી ર૦૦૦ રૂ. પ્રતિ મહિને દાવો કરવા અધિકાર મેળવતા હતા. કર્મચારીઓ માટે આ સુધારેલા ભથ્‍થાઓ જાન્‍યુઆરી ર૦૧૪થી લાગુ થશે.

Circulers


-------------------------------------------------------------------------------------------------------------------

Sr. No.BranchCircular DateCircular No.Subject/Title Downloads
1 K 01/03/2014 પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૩-ક કમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબત. GTU.pdf (67 KB)
2 T 13/02/2014 સપન-૧૦૨૦૧૩-૬૩૫૧૪૮-ટ સચિવાલય સંકુલમાં સલામતી અને સુરક્ષા માટે લેવાના થતા પગલાં બાબત spn-102013-635148-T-2014.pdf (35 KB)
3 L 27/12/2013 એપીકે-૧૦-૨૦૧૩-૨૨૯૯૮૮-લ સને ૨૦૧૩-૧૪ના અન્દાજપત્રમાથી જાન્યુઆરી-૨૦૧૪ થી મર્ચ-૨૦૧૪ સુધી આયોજન બહારની ગ્રંટની ફાળવણી કરવા બાબત Non-Plan-cloumn-Jan-March-2014.pdf (2 MB)
4 Gh 26/11/2012 KCHHP-102007-1911-GH To Display the photographs of National Leaders in Governent Officers. Gh_Circular_26-11-2012.pdf (95 KB)
5 Inquiry cell 29/10/2012 CDR-1202012-1524-Inq.Cell Instruction regarding conduct, behavior and attitude of Government Servant at the time of General Election of Parliament/State Legislative Assembly. Circular_29-10-12_InqCell.pdf (362 KB)
6 G2 11/10/2012 CRR/102005/UO-1277/G2 નિયમિત ભરતીમાં છૂટછાટ મૂકીને વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યા પર રમતવીરોને પસંદગી આપવા બાબત. 11-10-2005.pdf (159 KB)
7 Inquiry cell 01/08/2012 સીડીઆર-૧૪૨૦૧૨-૧૦૦૪-ત.એ આક્ષેપિત તરફના સાક્ષીઓની તપાસ બાબત 8.pdf (57 KB)
8 Kh1 17/07/2012 SAS-162004-1684-KH.1 Final Amended Seniority list of Section Officers Cadre working in Secretariat Departments. SO_17-7-2012.pdf (252 KB)
9 G 30/03/2012 AIS/20-2008/231931/G The All India Services (PAR) 2007 - Annual Medical Check-up of IAS Officers. ANNUAL-MEDICAL-CHECK-UP-RULES-2007-(30.3..2012).pdf (47 KB)
10 K 15/03/2012 રહમ-૧૦ર૦૧ર-ર૯૦-ક નામદાર કોર્ટના ચુકાદાની નિયત સમયમર્યાદામાં કાર્યવાહી કરવા બાબત. image1434.pdf (3 MB)
11 Kh1 12/01/2012 SAS-162004-1684-KH.1 Final Seniority list of Section Officers working in Secretariat Departments. GAD Circular Dated:12-1-2012 Kh1_SO_12-1-12.pdf (494 KB)
12 G2 Cell 06/01/2012 સચવ-૧૦૦૧-૨૩૧૮-ગ૨સેલ ગુજરાત સચિવાલય સેવા વર્ગ-૧ના ઉપ સચિવશ્રીઓની તા.૧-૧-૨૦૦૮ના રોજની કામચલાઉ પ્રવરતા યાદી SCV-1001-2318-G2CELL-Dated-6-1-2012.pdf (117 KB)
13 G1 Cell 30/12/2011 સચવ-૧૦૨૦૦૭-૪૮(ભાગ-૧)-ગ૨-સેલ ઉપ સચિવની જગ્યાએ બઢતી માટે અનુ.જનજાતિના સેકશન અધિકારીઓને તા.૧૩-૯-૨૦૦૪ અને તા.૨૭-૭-૨૦૦૫ની પસંદગી યાદીમાં સમાવવા અને તે આધારે સંભાવ્ય તારીખ મંજુર કરવા બાબત. Circular-No.SCV-102007-48(Part-1)-G2CELL-Dated-30-12-2011.pdf (527 KB)
14 Inquiry cell 30/11/2011 સીડીઆર-૧૦૨૦૦૧૧-૪૨૨-ત.એ ખાતાકીય તપાસના અંતે કરાયેલ શિક્ષાના હુકમના અમલીકરણ બાબત 7.pdf (39 KB)
15 Gh 19/11/2011 ATS-102005-1501-GH GAD Circular Dated:19-3-11, Regarding Authentication of Documents Gh_Circular-19-3-11.pdf (34 KB)
16 Gh 11/11/2011 SDBH-102011-739550-GH જિલ્‍લા સદભાવના મિશન કાર્યક્રમ-ર૦૧૧-૧ર ગ્રાન્‍ટની ફાળવણી. 11-11-2011.pdf (139 KB)
17 G2 Cell 26/09/2011 સચવ-૧૦૨૦૦૪-૭૬-ગ૨-સેલ ગુજરાત સચિવાલય સેવા વર્ગ-૧ના સંયુક્ત સચિવ સંવર્ગની તા.૧-૧-૨૦૧૧ના રોજની આખરી પ્રવરતા યાદી બહાર પાડવા બાબત. SCV-102004-76-G2CELL-Dated-26-9-2011.pdf (133 KB)
18 G1 Cell 03/09/2011 KHL/10.2005/2301/G.1 Cell Regarding Reporting & Reviewing ( Authority ) of the ACR of the Officers of the G.A.S. (Senior Scale & above) KHL-102005-2301-G1CELL-03-09-2011.pdf (161 KB)
19 G1 Cell 03/09/2011 ખહલ/૧૦.ર૦૦૫/૨૩૦૧/ગ.૧ સેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ ના સીનીયર સ્‍કેલ, સીલેકશન સ્‍કેલ તથા એપેક્ષ સ્‍કેલના અધિકારીઓના ખાનગી અહેવાલો લખવા અને સમીક્ષા કરવા બાબત. KHL-102005-2301-G1CELL 03-09-2011.pdf (161 KB)
20 Inquiry cell 16/08/2011 પરચ-૧૦૨૦૦૯-૯૩૫-ત.એ નિવ્રૂત કર્મચારીને કરાયેલ પેંશન કાપની શિક્ષાના અમલ બાબતે 6.pdf (42 KB)
21 T 22/07/2011 સપન-૧૧૨૦૧૧-૪૩૦૧૬૨-ટ બિનસરકારી વ્યકિતઓને ઓળખપત્ર આપવા બાબતે 12.pdf (82 KB)
22 T 16/07/2011 સપન-૧૧૨૦૧૧-૪૫૪૪૯૨-ટ સચિવાલયના વિભાગો ધ્વારા યોજવામાં આવતે બેઠકો/ મુલાકાત માટે સમય ફાળવેલ હોય તેવા નવા સચિવાલયના મુલાકાતીઓના પ્રવેશ અંગે 11.pdf (80 KB)
23 Kh1 29/06/2011 MDS-102000-3095-KH.1 Final Amended Seniority list of Deputy Section Officers Cadre working in Secretariat Departments. DySO_29-6-2012.pdf (1 MB)
24 G1 Cell 27/05/2011 KHL/10.2005/2301/G.1 Cell Regarding Reporting & Reviewing ( Authority ) of the ACR of the Officers of the G.A.S. (Senior Scale, Selection Scale & Apex Scale) KHL-102005-2301-G1CELL-27-05-2011.pdf (454 KB)
25 G1 Cell 27/05/2011 ખહલ/૧૦.ર૦૦૫/૨૩૦૧/ગ.૧ સેલ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ ના સીનીયર સ્‍કેલ, સીલેકશન સ્‍કેલ તથા એપેક્ષ સ્‍કેલના અધિકારીઓના ખાનગી અહેવાલો લખવા અને સમીક્ષા કરવા બાબત. KHL-102005-2301-G1CELL 27-05-2011.pdf (454 KB)
------------------------------------------------------------------------------------------------------------



તાલીમ 2013 નો 30 / 4 / 13 નો પરિપત્ર




LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  
હિતેશપટેલ ( મોડાસા  )

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે. 
ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો 
**************
,.,.,.,.,.,.,.,.,.,.,.,,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,,.


            
   
   
 * બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર 

* Rate Of DA and Prof.Tax

* HRA Classification of various City  
* ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર 

* શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર 

* વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર  

* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
* ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો

* સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત  

* નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા) 


* પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર 

* ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર 

* એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)  
* ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી 

* મોઘવારી વધારો


* ભરતી પરિપત્ર 

* રજા અંગેનો પરિપત્ર   

* શિક્ષક રેશિયો પરિપત્ર

* મેડિકલ પરિપત્ર        

* ફાજલ રક્ષણ પરિપત્ર   

* રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર


* શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR

* પગાર સુધારો પરિપત્ર

* બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર

* ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર

* GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)   

* અધિનિયમ સુધારો 2010
 શિક્ષક રેશિયો 

*અન્ય ઉપયોગી પરિપત્રો


*
AWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર)

* OPEN SCHOOL GR

*પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક માટે TET પરિપત્રતા. ૨૩/૦૫/૨૦૧૨ બદલીનાં નવા નિયમો અંગેનો ૫રિ૫ત્ર